Shri Kantha Jilla
Modi Samaj
કેરિયર ડેવલપમેન્ટ સેમિનાર 2026નું આયોજન શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજ દ્વારા વિદ્યાર્થીઓ અને જાહેર પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી કરવામાં આવ્યું હતું. સમાજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કારકિર્દી વિકાસ, ભવિષ્યની તકો અને સફળતા માટે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું.
06-07-2026 · 8 photos